આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ
Facebook0Twitter0StumbleUpon0Pinterest0Reddit0WhatsApp

* સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલે પવિત્ર આચાર,પવિત્ર વિચાર,પવિત્ર,વ્યવહાર કે પવિત્ર સંસ્કારની યુગો પુરાની એક અદભુત પરંપરા,જે સૌનું કલ્યાણ કરે, સૌનું ભલુ કરે.

* અન્ય પ્રાચીન સંસ્કૃતિ નાશ પામી ગઈ છે,પરંતુ ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબુત છે કે આજપર્યત અનેક આક્રમણકારોએ તેના પર આક્રમણો કર્યા છતાં આ સંસ્કૃતિ નાશ પામી નથી.તેનુ કારણ તેની અજોડ પવિત્રતા અને તેનું અદભુત ઊંડાણા છે અને સૌથી વિશેષ તો આ સંસ્કૃતિના રક્ષક સ્વયણ ભગવાન છે

આપણી સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે કારણ કે…
* વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ હે, પરંતુ ભારતિય સંસ્કૃતિ એક પવિત્ર સંસ્કૃતિ છે.કારણ કે આ સંસ્કૃતિમાં વિચાર,આચાર તેમજ તમામ ધાર્મિક પરંપરાઓમાં પવિત્રતા પર ભાર મુકવામાં આવ્યો છે.

 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events