સંસ્‍કાર એ જગતના કોઇ પણ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે.

સંસ્‍કાર (સંસ્‍કારની ધા‍ર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્‍કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્‍યમ રહ્યા છે. સંસ્‍કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્‍કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્‍કારોનું અધ્‍યયન મહત્‍વપૂર્ણ છે. ‘સંસ્‍કાર’નો અર્થઃ

વિશ્વની તમામ ભાષાઓની માતા કોણ છે?

* પ્રાચીન ભારતની દેવભાષા સંસ્કૃતને વિશ્વના અનેક વિદ્રાનો તમામ ભાષાઓની માતા કહે છે. એટલે કે વિશ્વની એ સૌથી પ્રાચીન ભાષા છે અને તેમાથી જ અન્ય ભાષા ઉત્પન્ન થઈ છે. *સંસ્કૃતનું વ્યાકરણ વિશ્વનું સૌથી વધુ સમુદ્ર.ગણિતની જેમ અત્યંત પધ્ધતિસર અને સૌથી વધુ તર્કબધ્ધ વ્યાકરણ છે.

વિશ્વની સૌ પ્રથમ યુનિવસિંટી સ્થાપી હતીઃભારતીય સંસ્કૃતિએ…

* ભારતીય સંસ્કૃતિ વિશ્વની સર્વપ્રથમ સુશિક્ષિત,સુવિકસિત સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિએ વિશ્વને સર્વપ્રથમ યુનિવર્સિટી – તક્ષશિલા વિધાપીઠની ભેટ આપી હતી. * તક્ષશિલા યુનિવર્સિટીમાં સ્તાનક(ગેજયુએટ)થયા પછી અનુસ્નાનક તરીકે (પોસ્ટ ગેજયુએટ)વિશેષ અભ્યાસ માટે ૧૦,૫૦૦ વિધાર્થી ભણતા હતા.વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં અનુસ્નાનકોનીઆટલી મોટી સંખ્યા આજે પણ નથી!

સંસ્‍કારોના ઉદેશ

સંસ્‍કારોના ઉદેશ પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્‍યતા રહી છે કે મનુષ્‍ય ચારે બાજુથી અતિમાનવ તત્‍વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્‍વો જીવનમાં કોઇ પણ મહત્‍વપૂર્ણ પ્રસંગે વ્‍યકિતના જીવનમાં સ્‍ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્‍કારોની આવશ્‍યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્‍તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્‍ત્રીની સગર્ભાવસ્‍થા, શિશુજન્‍મ, શૈશવ વગેરે સમયે […]

ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો… ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો… ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો…

ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો… આપણી સંસ્‍કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્‍મક વલણ-માંથી હકારાત્‍મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’ –દીપમાંની દિવેટ-તેલ એ સ્‍નેહ સાથે આત્‍મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે […]

જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. એટલે તો લોકવાણીમાં કહ્યું છે ને કે ઃ ”બ્રાહ્મણનું ગ્યું જમવામાં ભવાયાનું ગ્યું રમવામાં કણબીનું ગ્યું કૂવામાં ને ભરવાડનું ગ્યું ભૂવામાં વાતે રીઝે વાણિયો, રાગે રીઝે રજપૂત, બ્રાહ્મણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત.” * * * કહેવાય છે કે બ્રાહ્મણ, ભૂખ્યો વાણિયો, ઘવાયેલો […]

ઔદીચ્ય બ્રાહ્મણ નો ઈતિહાસ

ઔદીચ્ય બ્રાહ્મણ મોટા ભાગે ગુજરાત માં વસેલા છે, ઔદીચ્ય એ ઉદીચ્ય શબ્દ નો  અપભ્રૌન્સ થયેલો ઉછર છે, સંસ્કૃત માં ઉદીચ એટલે ઉત્તર દિશા એવો અર્થ થાય અને ઉદીચ્ય એટલા ઉત્તર દિશા તરફથી.   તો ઈતિહાસ પ્રમાણે ઇસવી સન ૯૫૦ માં ઔદીચ્ય બ્રાહ્મણો ગુજરાત માં આવ્યા ઇસવી સન ૯૪૨ માં મુળરાજ સોલંકી એ એના મામા અને અણહિલપુર ના રાજા સામંત સિંગ ચાવડા ની હત્યા કરી રાજ ગાડી કબજે કરી ઈતિહાસ એવું કહે […]

मकर संक्रांति मकर संक्रांति मकर संक्रांति

मकर संक्रांति का पर्व प्रत्येक वर्ष माघ माह में जनवरी माह के तेरहवें, चौदहवें या पन्द्रहवें दिन ( जब सूर्य धनु राशि को छोड़ मकर राशि में प्रवेश करता है) मनाया जाता है। मकर संक्रांति के दिन से सूर्य की उत्तरायण गति प्रारम्भ होती है। इसलिये इसको उत्तरायणी भी कहते हैं। पृथ्वी का एक राशि से दूसरी राशि में प्रवेश ‘संक्रांति’ कहलाता है और पृथ्वी का मकर राशि में प्रवेश […]

આપણી આ વેબસાઈટ જોઈ હું ઘણો ગર્વ અનુભવું છું અને આ કામ બદલ સાઈટ એડમીન ને ધન્યવાદ આપું છું

આપણી આ વેબસાઈટ જોઈ હું ઘણો ગર્વ અનુભવું છું અને આ કામ બદલ સાઈટ એડમીન ને ધન્યવાદ આપું છું

ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ

મુંબઈથી ભુસાવલ જતી રેલ્વે લાઈન પર ૧૮૮ કિ.મી. દૂર મહારાષ્ટ્રમાં નાસીક રોડ રેલ્વે સ્ટેશન આવેલુ છે ત્યાંથી નાસિક શહેર ૮ કિ.મી. દૂર છે. અને અહિંથી મોટર રસ્તે ૨૮ કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ નામનાં પર્વત આવેલો છે. જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને તેની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવના જયોર્તિલિંગનું મંદિર આવેલ છે. કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા. પરંતુ એક […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events