શ્રાધ્‍ધ
Facebook0Twitter0StumbleUpon0Pinterest0Reddit0WhatsApp

શ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્‍ધ

શ્રાધ્‍ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્‍ધને કૃષ્‍ણપક્ષ શ્રાધ્‍ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્‍કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્‍ધીનો ભોગ આપ્‍યો હોય છે. શ્રાધ્‍ધના દિવસો દરમ્‍યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્‍ત પણ કરવામાં આવે છે.

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events