શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌

શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌

શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌

નમામીશમીશાન નિર્વાણરૂપમ્‌ .
વિભું વ્‍યાપકં બ્રહ્મ વેદસ્‍વરૂપમ્‌

નિજં નિર્ગુણં નિર્વિકલ્‍પં નિરીહં .
ચિદાકાશમાકાશવાસં ભજેહં

નિરાકારમોંકારમૂલં તુરીયં .
ગિરા જ્ઞાનગોતીતમીશં ગિરીશં

કરાલં મહાકાલ કાલં કૃપાલં .
ગુણાગાર સંસાર પારં નતોહં

તુષારાદિ સંકાશ ગૌરં ગભીરં .
મનોભૂતકોટિ પ્રભા શ્રી શરીરં

સ્‍ફુરન્‍મૌલિકલ્લોલિનીચારુગંગા .
લસદ્ભાલ બાલેન્‍દુ કણ્‍ઠેભુજંગા

ચલત્‍કુણ્‍ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં .
પ્રસન્નાનનં નીલકંઠં દયાલં

મૃગાધીશચર્મામ્‍બરં મુંડમાલં .
પ્રિયં શંકરં સર્વનાથમ્‌ ભજામિ

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્‍ભં પરેશં .
અખંડં અજં ભાનુકોટિ પ્રકાશં

ત્રયઃશૂલ નિર્મૂલનં શૂલપાણિં .
ભજેહં ભવાનીપતિં ભાવગમ્‍યં

કલાતીત કલ્‍યાણ કલ્‍પાન્‍તકારી .
સદા સચ્‍ચિદાનન્‍દ દાતાપુરારી

ચિદાનન્‍દસન્‍દોહ મોહાપહારી .
પ્રસીદ પ્રસીદ પ્રભો મન્‍મથારી

ન યાવદ્‌ ઉમાનાથ પાદારવિન્‍દં .
ભજન્‍તીહ લકે પરે વા નરાણાં

ન તાવત્‍સુખં શાન્‍તિ સન્‍તાપનાશં .
પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં .
નતોહં સદા સર્વદા શંભુ તુભ્‍યં

જરા જન્‍મ દુઃખૌઘ તાતપ્‍યમાનં .
પ્રભો પાહિ આપન્નમામીશ શમ્‍ભો

રુદ્રાષ્ટકમિદં પ્રોક્‍તં ભક્‍તાનાં હરતોષયે .
યે પઠન્‍તિ નરા ભવત્‍યા તેષાં શમ્‍ભુઃ પ્રસીદતિ

ઇતિ શ્રીકાગભુશુણ્‍ડિ કૃતં રુદ્રાષ્ટકમ્‌ સંપૂર્ણમ્‌

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events