શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્

શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્

શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્


ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્ ।
ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૧॥

ત્રિશાખૈઃ બિલ્વપત્રૈશ્ચ હ્યચ્છિદ્રૈઃ કોમલૈઃ શુભૈઃ ।
શિવપૂજાં કરિષ્યામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૨॥

અખણ્ડ બિલ્વપત્રેણ પૂજિતે નન્દિકેશ્વરે ।
શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૩॥

શાલિગ્રામ શિલામેકાં વિપ્રાણાં જાતુ અર્પયેત્ ।
સોમયજ્ઞ મહાપુણ્યં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૪॥

દન્તિકોટિ સહસ્રાણિ વાજપેય શતાનિ ચ ।
કોટિકન્યા મહાદાનં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૫॥

લક્ષ્મ્યાસ્તનુત ઉત્પન્નં મહાદેવસ્ય ચ પ્રિયમ્ ।
બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૬॥

દર્શનં બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનં પાપનાશનમ્ ।
અઘોરપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૭॥

કાશીક્ષેત્રનિવાસં ચ કાલભૈરવદર્શનમ્ ।
પ્રયાગમાધવં દૃષ્ટ્વા એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ॥

મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે ।
અગ્રતઃ શિવરૂપાય એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૮॥

બિલ્વાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેત્ શિવસન્નિધૌ ।
સર્વપાપ વિનિર્મુક્તઃ શિવલોકમવાપ્નુયાત્ ॥

॥ ઇતિ શ્રી બિલ્વાષ્ટકમ્ સંપૂર્ણમ્ ॥

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events