શાસ્ત્રોક્ત દૈનિક સાધના વિધિ, દૈનિક પૂજન વિધિ, દૈનિક સાધના ક્રમ, ત્રિકાળસંધ્યા વિધિ,નિત્ય સંધ્યા,दैनिक साधना, त्रिकाल संध्या पूजन

શાસ્ત્રોક્ત દૈનિક સાધના વિધિ, દૈનિક પૂજન વિધિ,  દૈનિક સાધના ક્રમ, ત્રિકાળસંધ્યા વિધિ,નિત્ય સંધ્યા,दैनिक साधना, त्रिकाल संध्या पूजन શાસ્ત્રોક્ત દૈનિક સાધના વિધિ, દૈનિક પૂજન વિધિ,  દૈનિક સાધના ક્રમ, ત્રિકાળસંધ્યા વિધિ,નિત્ય સંધ્યા,दैनिक साधना, त्रिकाल संध्या पूजन

दैनिक साधना, त्रिकाल संध्या पूजन

દૈનિક સાધના ક્રમ (૧) બ્રહ્મસંધ્યા (૨) પૂજા (૩) જપ (૪) પ્રાથના.  આસન પર બેસીને શરીર અને મનને પવિત્ર બનાવવા માટે શરીરના પાંચ તત્વોને શુધ્ધ કરવા માટે શરીર (ભૂત) શુધ્ધિ કરવામાં આવે છે. તેને જ બ્રહ્મસંધ્યા કહેવામાં આવે છે.

સંધ્યા કરવા માટે પાંચ કર્મ કરવા પડે છે. (૧) પવિત્રીકરણ  (૨) આચમન  (૩) શિખાબંધન (૪) પ્રાણાયામ (૫) ન્યાસ.

(૧) પવિત્રીકરણ / શરીર શુદ્ધિ

પવિત્રીકરણઃ ડાબા હાથમાં પાણી લઈને તેના ઉપર જમણો હાથ ઢાંકીને મંત્ર બોલી તે જળ શરીર પર છાંટી દેવું.
ૐ  અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોஉપિવા |
યઃ સ્મરૈત્ પુણડરીકાક્ષં સ બાહ્યાભ્યંતર:  શુચિ ||

बाएं हाथमे पानी लेकर उसको डाई हाथको ढककर मंत्र बोलकर उस पानी को अपने शरीर मे छीडक दो.

ॐ अपवित्रः पवित्रो वा, सर्वावस्थांगतोऽपि वा।
यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥
ॐ पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु।

(૨) આચમન

આચમન : જળભરેલા પંચપાત્રમાંથી જમણા હાથની હથેળીમાં પાણી લઈ મંત્ર બોલીને ત્રણ વાર આચમન કરવું. તેનો અર્થ  એ છે કે પહેલા આચમન વખતે સંકલ્પ લેવાનો છે કે આપણે કર્મ પવિત્ર અને શ્રેષ્ઠ રાખીશું. બીજા આચમન વખતે સંકલ્પ લેવાનો છે કે આપણે મન પવિત્ર અને શ્રેષ્ઠ રાખીશું. ત્રીજા આચમન વખતે સંકલ્પ લેવાનો છે કે આપણી વાણી અને વિચારણા પવિત્ર અને શ્રેષ્ઠ રાખીશું.

ૐ અમૃતો પસ્તરણમસિ સ્વાહા |||
ૐ અમૃતાપિધાનમસિ સ્વાહા ||
ૐ સત્યં યશઃ શ્રીર્મયિ શ્રીઃ શ્રયતાં સ્વાહા ||

पानी भरा हुआ प्रंचपात्र मे से दाहिने हाथकी हथेळीमे पानी लेकर मंत्र बोलकर तीनबार पानी का आचमन किजिई, जिसका मतलब यह हे की पहेले आचमन के समय वह संकल्प रखिए की मे अपने कर्म पवित्र ओर श्रेष्ठ रखुगा, दुसरे आचमन के समय यह संकल्प रखिए की मे अपने मन पवित्र ओर श्रेष्ठ रखुगा, तीसरे आचमन के समय संकल्प रखिए की मे अपने वाणी ओर विचार पवित्र ओर श्रेष्ठ रखुगा.

ॐ अमृतोपस्तरणमसि स्वाहा।
ॐ अमृतापिधानमसि स्वाहा।
ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा।

(૩) શિખાબંધન
શિખાબંધન : શિખા (ચોટલી)ને જળથી ભીની કરીને મંત્ર બોલતા-બોલતા ગાંઠ લગાવવી જોઈએ. શિખાબંધનનો ઉદેશ્ય બ્રહ્મરંધ્રમાં આવેલ શતદલ ચક્રની સુક્ષ્મ શક્તિઓને જાગૃત કરવાનો છે,જેને શિખાના સ્થળે વાળ ન હોય તે જળથી એ સ્થાનનો સ્પર્શ કરે.

ૐ ચિદ્ રુપિણિ મહામાયે દિવ્યતેજઃ સમન્વિતે |
તિષ્ટ દેવી શિખામધ્યે તેજોવૃદ્રિં કુરુષ્વ મે  ||

शिखा(चोटी) पानी से गीली करके मंत्र बोलते हुये गांठ बाधनी चाहिई, शिखाबंधन का उदेश्य ब्रह्मरंधमे आने वाले शतदलचक्रकी शुक्ष्म शक्तिओको जागृत करना है,जिन लोगो को शिखा के स्थान पर बाल नहि होते वह लोग उस स्थान को जल से स्थर्श कर शकते है.

ॐ चिद्रूपिणि महामाये, दिव्यतेजः समन्विते।
तिष्ठ देवि शिखामध्ये, तेजोवृद्धिं कुरुष्व मे॥

(૪) પ્રાણાયામ

પ્રાણાયામ:
ૐ ભૃઃ ૐ ભુવઃ ૐ સ્વઃ ૐ મહઃ ૐ જનઃ ૐ તપઃ ૐસત્યમ | ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત | ૐ આપોજયોતિરસોડમૃતં બ્રહ્મ ભૂ ભુર્વઃ સ્વઃ ૐ ||

સ્વસ્થ ચિતે આરામથી આસન ઉપર બેસો. હવે આંખ બંધ કે અધખુલ્લી રાખવી અને ધીમે ધીમે નાકથી શ્વાસ અંદર ખેચવો. શ્વાસ ખેચતી વખતે એવી ભાવના કરવી જોઈએ કે સંસારમાં વ્યાપ્ત પ્રાણશક્તિ અને શ્રેષ્ઠતાને શ્વાસ દ્રારા ખેચીએ છીએ અને શ્વાસ રોકતી વખતે ભાવના કરવાની કે પ્રાણવાન પ્રાણશક્તિ અને શ્રેષ્ઠતા આપણા રોમરોમમાં પ્રવેશી રહી છે. શરીર અને મન સમગ્ર શ્રેષ્ઠતાને પોતાનામાં સમાવી લીધી છે. અને શ્વાસ છોડતી વખતે એ ભાવના કરવી કે દુર્ગુણ આપણામાં હતા તે બધા શ્વાસની સાથે બહાર નીકળી રહ્યા છે અને તે કયારેય પાછા નહી ફરે એટલે નાકને થોડીવાર બંધ કરી દેવામાં આવે છે. આ પ્રાણાયામ આપણી અંદર આત્મબળ વધારવા ખુબ જ ઉપયોગી બની રહે છે. આવી રીતે ત્રણ પ્રાણાયામ કરવા જોઈએ. જેથી શરીરના,વાણીના અને મનના અનેક પાપોનો નાશ થઈ શકે.

स्वस्थ चित से आराम से आसन पर बेठीये. अब आंख अधखुल्ली / बंध रखीये ओर धीमे धीमे नाकसे श्वास को अंदर की ओर खीचीये. अपने श्वास खीचने के टाईम एसी भावना रखनी चाहिई की संसारमे पर्याप्त प्राणशक्ति ओर श्रेष्ठता को हम अपने श्वासमे खीचते है ओर श्वास रुकने के टाईम एसी भावना रखनी चाहिई की समग्र श्रेष्ठता को हम अपने मे समाविष्ठ कर रहे है. श्वास छोडने के टाईम एसी भावना रखनी चाहिई की जो दुर्गुणपने मे थे वो सभी श्वास के साथ बहार नीकल गये ओर कभी वापस नही आने वाले ईसलिई नाकको थोडीदेर बंध रखते है यह प्राणायाम अपनी अंदर आत्मबल को मजबुत करने मे उपयोगी बनता है. इस तरह तीन प्राणायाम करना चाहिई ताकी शरीर,वाणी ओर मन के अनेक पापोका नाश हो.

ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् । ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।धियो यो नः प्रचोदयात् । ॐ आपो ज्योती रसोऽमृतं ब्रह्म भुर्भुवः स्वः स्वरोम् । (तै० आ० प्र० १० अ० २७)

(૫) ન્યાસ..

ન્યાસ એટલે ધારણ કરવું.
શરીરના પ્રત્યેક અંગોમાં સતોગુણી શક્તિને ધારણ કરવા,સ્થાપિત કરવા,ઓતપ્રોત કરવામાં ન્યાસ કરવામાં આવે છે. ડાબા હાથની હથેળીમાં પાણી લઈ જમણા હાથથી પાંચેય આંગળીઓ દરેક મંત્ર બોલતી વખતે તેમાં બોળીને નીચે પ્રમાણે સ્પર્શ કરવો તે વખતે ભાવના કરવી કે મારા આ અંગો પવિત્ર અને બળવાન બની રહ્યા છે.

ૐ વાડઃર્મે આસ્યેડસ્તુ  |        (મુખનો)
ૐ નાસોર્મે પ્રાણડસ્તુ  |        (નાકના બંને છિદ્રો)
ૐ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ  |       (બંને આંખો)
ૐ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ  |      (બંને કાન)
ૐ બાહ્ર્યોર્મે બલમસ્તુ  | (બંને હાથ)
ૐ ઉવોર્મે ઓજોડસ્તુ   |  (બંને જાંધ)
ૐ અરિષ્ટાનિમેડડાનિ તનૂસ્તન્વા મે સહ સન્તુ  |(સમસ્ત શરીર)

न्यास करना मतलब धारण करना..
शरीर के प्रत्येक अंग मे सतोगुणि शक्ति को धारळ करना,स्थापित करना,ओतप्रोत करना करने के लिए न्यास करना चाहिई. बायें हाथकी हथेलीमे पानी लेकर दाहिने हाथकी पांचेय उगलीको उसमे रखकर हरेक मंत्रको बोलने के के बाद अपने शरीर को स्पर्श करना चाहिई. स्पर्श करते समय एसी भावना रखनी चाहिए कि मेरे यह अंग पवित्र और बलवान बन रहे है.

ॐ वाङ् मे आस्येऽस्तु। (मुख को)
ॐ नसोर्मे प्राणोऽस्तु। (नासिका के दोनों छिद्रों को)
ॐ अक्ष्णोर्मे चक्षुरस्तु। (दोनों नेत्रों को)
ॐ कर्णयोर्मे श्रोत्रमस्तु। (दोनों कानों को)
ॐ बाह्वोर्मे बलमस्तु। (दोनों भुजाओं को)
ॐ ऊर्वोमे ओजोऽस्तु। (दोनों जंघाओं को)
ॐ अरिष्टानि मेऽङ्गानि, तनूस्तन्वा मे सह सन्तु। (समस्त शरीर पर)

આવાહન:
———-

ત્યારબાદ પૂજાસ્થાને માતાના પધાર્યાની ભાવના કરીને આવાહન મંત્ર બોલવો જોઇએ

આયાતુ વરદે દેવી, અક્ષરે બ્રહ્મવાદિની,
ગાયત્રી છંદસાં માતઃ બ્રહ્મયોને નમોડ્સ્તુતે

गायत्री उपासना का आधार केन्द्र महाप्रज्ञा-ऋतम्भरा गायत्री है। उनका प्रतीक चित्र सुसज्जित पूजा की वेदी पर स्थापित कर उनका निम्न मंत्र के माध्यम से आवाहन करें। भावना करें कि साधक की प्रार्थना के अनुरूप माँ गायत्री की शक्ति वहाँ अवतरित हो, स्थापित हो रही है।

ॐ आयातु वरदे देवि त्र्यक्षरे ब्रह्मवादिनि।
गायत्रिच्छन्दसां मातः! ब्रह्मयोने नमोऽस्तु ते॥
ॐ श्री गायत्र्यै नमः। आवाहयामि, स्थापयामि, ध्यायामि, ततो नमस्कारं करोमि।

ત્યારબાદ ઓછામાં ઓછી એક માળા (૧૦૮ મંત્ર) જપ કરવા જોઇએ. વધુ જપ કરવા હોય તેમણે ૩, ૫, ૭, ૧૧ આ રીતે એકી સંખ્યામાં માળાઓ કરવી જોઇએ.

१) ॐ
(२) भूर्भव: स्व:
(३) तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।

વિસર્જન મંત્ર: / विसर्जन मंत्र
—————————-

છેલ્લે વિસર્જન મંત્ર બોલીને પૂજા સમાપ્ત કરવી જોઇએ.

ૐ ઉત્તમે શિખરે દેવી ભૂમ્યાં પર્વત મૂર્ઘનિ,
બ્રાહ્મણેભ્યોડહ્મનુજ્ઞાાતં ગચ્છ દેવિ યથા સુખમ્.

विसर्जन मंत्र –
ॐ उत्तमे शिखरे देवी भूम्यां पर्वतमूर्धनि।
ब्रह्मणेभ्योऽभ्यनुज्ञाता गच्छ देवि यथासुखम॥

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events