રાજગોર બ્રાહ્મણ Gottra’s According to Vedas

 

ક્રમ અટક શાખા ગોત્ર યજમાન વેદ
મહેતા કાઠીગોર શાખાવત કૌશીક ખાચર ખુમારવાળા સામવેદી
તેરૈયા
માઢક
ધાંધીયા
આમંગ
શીલુ
પુરોહીત (ગોર) શાખાવત
જોષી ભાઇ-૪ ભારદ્રાજ બોરીચા કાઠી યર્જુવેદી
વરડાંગર
૧૦ બોરીસાગર
૧૧ ચાઉં
૧૨ રવિયા ભાઇ-૪ પરાશર જગડા સોની સામવેદી
૧૩ ગોલા
૧૪ ભરાડ
૧૫ આંધળીયા
૧૬ વેગડા ભાઇ-૩ ગૌતમ વેગડ કાઠી યર્જુવેદી
૧૭ ભુટક
૧૮ મંડીર
૧૯ ઝાખરા આવૃતિયા વશિષ્ટ બાબરીયા કાઠી -મળેલ નથી-
૨૦ સૈયાગોર માર્કન્ડ -મળેલ નથી-
૨૧ ધ્રાંગડ આગીરસ યર્જુવેદી
૨૨ પંડયા વશિષ્ટ -મળેલ નથી-
૨૩ બામટા એત્રીશ ચારણ – જોષી -મળેલ નથી-
૨૪ પુરોહીતગોર અગસ્ત શાખાવત રાજગોર -મળેલ નથી-

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ રાજેસ્થાન અને ગુજરાતમા છે. અહીંયા ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે વિગત આપેલ છે.

રિમાર્ક :

વેદઃ શુકલ યર્જુવેદ
શાખા: માધ્યંદીની
પ્રવરઃ કૌશીક,ઓસિક,આપલવાન
શીવઃ યજ્ઞ
ગણેશઃ સપ્તમુખ
ભૈરવઃ ચંડ
દેવીઃ ગૌરી

નોંધ :
એક ગોત્ર સગા ભાઇ-બહેન
ગોર-યજમાન સગા ભાઇ-બહેન

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events