અન્‍નપ્રાશન સંસ્‍કાર
Facebook0Twitter0StumbleUpon0Pinterest0Reddit0WhatsApp

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે.
અન્‍નપ્રાશન સંસ્‍કાર


અર્થઃ
આ સંસ્‍કાર બાળકની શારીરિક આવશ્‍યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્‍ય રીતે પાંચ-છ માસનું થાય ત્‍યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્‍તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્‍યાલ સાથે આ વિધિને પણ ધાર્મિક સંસ્‍કારનું રૂપ આપવામાં આવ્‍યું છે.
સ્‍ત્રોતઃ

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events