શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર

શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ભાષાંતરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥ ભાષાંતરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન […]

શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા

શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય । દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય । સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય । અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય । ભાષાંતરઃ ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવને નમસ્કાર. શાપદોષખણ્ડનપ્રશસ્ત તે નમઃ શિવાય । વ્યોમકેશદિવ્યભવ્યરૂપ તે નમઃ શિવાય । હિમમેદિનીધરેન્દ્રચાપ તે […]

શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્

શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું. વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, […]

શિવ – શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્ર

શિવ – શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્ર સૂતોવાચ   શ્રૂયતામૃષયઃ શ્રેષ્ઠાઃ કથયામિ યથાશ્રુતમ્‌ . વિષ્‍ણુના પ્રાર્થિતો યેન સંતુષ્ટઃપરમેશ્વરઃ . તદહં કથયામ્‍યદ્ય પુણ્‍યં નામસહસ્રકમ્‌ શ્રી વિષ્‍ણુરુવાચ શિવો હરો મૃડો રુદ્રઃ પુષ્‍કરઃ પુષ્‍પલોચનઃ . અર્થિગમ્‍યઃ સદાચારઃ શર્વઃ શંભુર્મહેશ્વરઃ ચંદ્રાપીડશ્ચન્‍દ્રમૌલિર્વિશ્વંવિશ્વામરેશ્વરઃ . વેદાંતસારસંદોહઃ કપાલી નીલલોહિતઃ ધ્‍યાનાધારોપરિચ્‍છેદ્યો ગૌરીભર્ત્તા ગણેશ્વરઃ . અષ્ટમૂર્તિર્વિશ્વમૂર્તિસ્ત્રિવર્ગસ્‍વર્ગસાધનઃ જ્ઞાનગમ્‍યો દૃઢપ્રજ્ઞો દેવદેવસ્ત્રિલોચનઃ . વામદેવો મહાદેવઃ પટુઃ પરિવૃઢોદૃઢઃ વિશ્વરૂપો વિરુપાક્ષો વાગીશઃ શુચિસત્તમઃ . સર્વપ્રમાણસંવાદી વૃષાંગો વૃષવાહનઃ ઈશઃ પિનાકી ખટ્‍વાંગી ચિત્રવેષશ્ચિરન્‍તનઃ . તમોહારી મહાયોગી ગોપ્તા બ્રહ્મા […]

શિવ – શ્રી શિવ ચાલીસા

શિવ – શ્રી શિવ ચાલીસા જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે મૈના માતુ કી હવે દુલારી વાન અંગ સોહત છવિ ન્યારી કર ત્રિશુલ સોહત છવિ ભારી કરત સદા શત્રુન […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events