દશરથ રચિત શનિ સ્તુતિ નમ: કૃષ્ણાય નીલાય શિતિકણ્ઠ નિભાય ચ। નમ: કાલાગ્નિરૂપાય કૃતાન્તાય ચ વૈ નમ: ।। નમો નિર્માંસ દેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે।।૨૬ નમ: પુષ્કલગાત્રાય સ્થૂલરોમ્ણેઽથ વૈ નમ:। નમો દીર્ઘાય શુષ્કાય કાલદંષ્ટ્ર નમોઽસ્તુ તે।। નમસ્તે કોટરાક્ષાય દુર્નરીક્ષ્યાય વૈ નમ: । નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને।। નમસ્તે સર્વભક્ષાય બલીમુખ નમોઽસ્તુ તે। સૂર્યપુત્ર નમસ્તેઽસ્તુ ભાસ્કરેઽભયદાય ચ ।। અધોદૃષ્ટે: નમસ્તેઽસ્તુ સંવર્તક નમોઽસ્તુ તે। નમો મન્દગતે તુભ્યં નિસ્ત્રિંશાય નમોઽસ્તુતે ।। […]

Bhagavad Gita –  भगवद गीता  videos Bhagavad Gita –  भगवद गीता  videos

Chapter 1 – Bhagavad Gita –  Visada Yoga – भगवद गीता  –  विषाद योग Chapter 2 – Bhagavad Gita –  Nature of soul – भगवद गीता –  आत्मा की प्रकृति Chapter 3 –  Bhagavad Gita –  Karma Yoga  – भगवद गीता – कर्मयोग Chapter 4 –  Bhagavad Gita –  Jyan yoga  – भगवद गीता – ज्ञानयोग Chapter 5 –  Bhagavad Gita – Karma Vairagya Yoga  – भगवद गीता – वैराग्ययोग Chapter 6 –  Bhagavad Gita –  Abhyasa Yoga  – भगवद गीता – अभ्यासयोग Chapter 7 –  Bhagavad […]

રાહુના ફલાદેશ

રાહુના ફલાદેશ બાબતમાં ત્રણ ર્દષ્ટિ બિંદુથી અહીં વિચાર કરવામાં આવ્યો છે. (૧) રાહુનું સ્થાન પરત્વે ફળ. (૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ (૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો (૧) રાહુનું સ્થાન પરત્વે ફળઃ પ્રથમ સ્થાન એટલે લગ્નસ્થાન અથવા દેહભુવન. આ સ્થાનમાં રહેલ રાહુ જાતકના સ્વાસ્થય ઉપર વિપરીત અસર કરે છે. ખાસ કરીને નાનપણમાં શરીર ક્ષીણ રહે છે. મસ્તકપીડા થાય છે અથવા માથામાં ઘા લાગે છે. આધાશીશી જેવાં દર્દ પણ […]

test

રાશિ અનુસાર ઉપાયો

મેષ રાશિ કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં. હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે. લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો. સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં. જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો. સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી. સદાચારનું સદૈવ પાલન કરવું. ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં. પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું. રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events