શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્

શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું. વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, […]

શિવ – શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્ર

શિવ – શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્ર સૂતોવાચ   શ્રૂયતામૃષયઃ શ્રેષ્ઠાઃ કથયામિ યથાશ્રુતમ્‌ . વિષ્‍ણુના પ્રાર્થિતો યેન સંતુષ્ટઃપરમેશ્વરઃ . તદહં કથયામ્‍યદ્ય પુણ્‍યં નામસહસ્રકમ્‌ શ્રી વિષ્‍ણુરુવાચ શિવો હરો મૃડો રુદ્રઃ પુષ્‍કરઃ પુષ્‍પલોચનઃ . અર્થિગમ્‍યઃ સદાચારઃ શર્વઃ શંભુર્મહેશ્વરઃ ચંદ્રાપીડશ્ચન્‍દ્રમૌલિર્વિશ્વંવિશ્વામરેશ્વરઃ . વેદાંતસારસંદોહઃ કપાલી નીલલોહિતઃ ધ્‍યાનાધારોપરિચ્‍છેદ્યો ગૌરીભર્ત્તા ગણેશ્વરઃ . અષ્ટમૂર્તિર્વિશ્વમૂર્તિસ્ત્રિવર્ગસ્‍વર્ગસાધનઃ જ્ઞાનગમ્‍યો દૃઢપ્રજ્ઞો દેવદેવસ્ત્રિલોચનઃ . વામદેવો મહાદેવઃ પટુઃ પરિવૃઢોદૃઢઃ વિશ્વરૂપો વિરુપાક્ષો વાગીશઃ શુચિસત્તમઃ . સર્વપ્રમાણસંવાદી વૃષાંગો વૃષવાહનઃ ઈશઃ પિનાકી ખટ્‍વાંગી ચિત્રવેષશ્ચિરન્‍તનઃ . તમોહારી મહાયોગી ગોપ્તા બ્રહ્મા […]

શિવ – શ્રી શિવ ચાલીસા

શિવ – શ્રી શિવ ચાલીસા જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે મૈના માતુ કી હવે દુલારી વાન અંગ સોહત છવિ ન્યારી કર ત્રિશુલ સોહત છવિ ભારી કરત સદા શત્રુન […]

શિવ – શ્રી શિવ બાવની

શિવ – શ્રી શિવ બાવની શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન. હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર. કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતાં થાકે વેદ. બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય. મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ. બ્રહ્મા વિષ્ણુ શિવ […]

શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌

શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌ નમામીશમીશાન નિર્વાણરૂપમ્‌ . વિભું વ્‍યાપકં બ્રહ્મ વેદસ્‍વરૂપમ્‌ નિજં નિર્ગુણં નિર્વિકલ્‍પં નિરીહં . ચિદાકાશમાકાશવાસં ભજેહં નિરાકારમોંકારમૂલં તુરીયં . ગિરા જ્ઞાનગોતીતમીશં ગિરીશં કરાલં મહાકાલ કાલં કૃપાલં . ગુણાગાર સંસાર પારં નતોહં તુષારાદિ સંકાશ ગૌરં ગભીરં . મનોભૂતકોટિ પ્રભા શ્રી શરીરં સ્‍ફુરન્‍મૌલિકલ્લોલિનીચારુગંગા . લસદ્ભાલ બાલેન્‍દુ કણ્‍ઠેભુજંગા ચલત્‍કુણ્‍ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં . પ્રસન્નાનનં નીલકંઠં દયાલં મૃગાધીશચર્મામ્‍બરં મુંડમાલં . પ્રિયં શંકરં સર્વનાથમ્‌ ભજામિ પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્‍ભં પરેશં . અખંડં અજં ભાનુકોટિ […]

શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર

શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ| ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧|| ભાષાંતરઃ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ| સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨|| ભાષાંતરઃ પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે| હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩|| ભાષાંતરઃ વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, […]

શિવ – શ્રી મહામૃત્‍યુંજય સ્‍તોત્ર

શિવ – શ્રી મહામૃત્‍યુંજય સ્‍તોત્ર ૐ અસ્‍ય શ્રીમહામૃત્‍યુંજયસ્‍તોત્રમન્‍ત્રસ્‍ય શ્રીમાર્કંડેય ઋષિઃ અનુષ્ટુપ્‌છન્‍દઃ શ્રીમૃત્‍યુજયો દેવતા ગૌરી શક્‍તિઃ મમ સર્વારિષ્ટસમસ્‍તમૃત્‍યુશાન્‍ત્‍યર્થં સકલૈશ્વર્યપ્રાપ્ત્‌યર્થં ચ જપે વિનિયોગઃ અથ ધ્‍યાનમ્‌ ચંદ્રાકરાગ્નિવિલોચનં સ્‍મિતમુખં પદ્મદ્વયાન્‍તઃસ્‍થિતં મુદ્રાપાશમૃગાક્ષ સૂત્રવિલસત્‍પાણિ હિમાંશુપ્રભુમ્‌. કોટીન્‍દુપ્રગલત્‍સુધાપ્‍લુતતનું હરાદિભૂષોજ્જ્વલં કાન્‍તં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્‍યુંજયં ભાવયેત્‌ . ૐ રુદ્રં પશુપતિં સ્‍થાણું નીલકંઠમુમાપતિમ્‌. નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૧|| નીલકણ્‍ઠં કાલમૂતિં કાલજ્ઞં કાલનાશનમ્‌ . નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૨|| નીલકણ્‍ઠં વિરૂપાક્ષં નિર્મલં નિલયપ્રભમ્‌ . નમામિ શિરસા […]

શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્

શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્ ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્ । ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૧॥ ત્રિશાખૈઃ બિલ્વપત્રૈશ્ચ હ્યચ્છિદ્રૈઃ કોમલૈઃ શુભૈઃ । શિવપૂજાં કરિષ્યામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૨॥ અખણ્ડ બિલ્વપત્રેણ પૂજિતે નન્દિકેશ્વરે । શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૩॥ શાલિગ્રામ શિલામેકાં વિપ્રાણાં જાતુ અર્પયેત્ । સોમયજ્ઞ મહાપુણ્યં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૪॥ દન્તિકોટિ સહસ્રાણિ વાજપેય શતાનિ ચ । કોટિકન્યા મહાદાનં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૫॥ લક્ષ્મ્યાસ્તનુત ઉત્પન્નં મહાદેવસ્ય ચ પ્રિયમ્ । બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ […]

રુદ્રાક્ષનો મહિમા રુદ્રાક્ષનો મહિમા

રુદ્રાક્ષનો મહિમા શંકરની આખોમાથી જે જલબિંદુ પડયા તે અશ્રુજલના બિંદુમાંથી રુદ્રાક્ષના મોટા વૃક્ષો થયા જેમાં આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ થયા.જેમાથી શંકરના સુર્યરુપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા.ચંદ્રરુપ નેત્રમાંથી સોળ ધોળા રંગના અનેઆગ્નિરુપ નેત્રમાંથી દસ કાળા રંગના રુદ્રાક્ષ થયા.ધોળારંગનો રુદ્રાક્ષ બ્રાહ્મણજાતિનો છે,લાલરંગનો રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો છે,પિંગળારંગનો રુદ્રાક્ષ વેશ્ય જાતિનો છે,કાળા રંગનો રુદ્રાક્ષ શુદ્ર જાતિનો છે,

શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર

શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય । ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥ જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર. કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય । કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥ (અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events