ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ

ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧

શ્રાદ્ધક્રિયા સામગ્રી

દિવા-૩,મોટી થાળી-૩,નાની થાળી-૨,નાના ઢાંકણ-૩,વાડકી-૮-૧૦,ચમચી-૮-૧૦,સોપારી-૪૦-૫૦,નાળિયેર-૩,કંકુ,અબીલ,ગુલાલ,ચંદન,અગરબત્તી

ફૂલ,તુલસી,દર્ભ,દરોઇનું ઘાસજવ-૧૦૦ગ્રામ,તલ-૧૦૦ગ્રામ,ચોખાનો લોટ-૧

કિલોગ્રામ,ઘઉં-૨૦૦ગ્રામ,ચોખા-૨૦૦ગ્રામ,અડદનો લોટ ૧૦૦ ગ્રામ

ઘી,દૂધ,દહીં,મધ,સાકર-બધુંઅલગ-અલગ,દૂધ નાગરવેલ (ખાવા)નાં પાન,લવીંગ,એલચી

છૂટા પૈસા,સફેદ સુતરનો દડો,નાડાછડી,દિવાસળી,કપુર થોડાં નાનાં તાજાં ફળ(fruits)-તાજી દ્રાક્ષ ચાલી શકે સફેદ કાપડ-૧ ટૂકડો, લાલ કાપડ-૨ ટૂકડા – પાટલા કે બાજઠ પર આવી રહે તે માપના

તાંબાના કળશ-૩,હવન કુંડ,લાકડાં પંચપલ્લવ(પાંચ જાતનાં પાંદડાં ૧-૧.), પંચધાન્ય(પાંચ જાતનુંઅનાજ એક ચપટી) નાના પાટલા કે નાનાં બાજઠ-૩.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events