ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ

ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ

ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ
માસિક શ્રાદ્ધ

પ્રથમ નિત્ય તર્પણ અનેવિષ્ણુપૂજન અગાઉ મુજબ કરવું. એ વખતેયજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે

દક્ષિણાભિમુખ.

પૂર્વ

ત્ત

પશ્ચિમ

વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ,

મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને

પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા.

માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથેસામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક

વર્ષમાં અધિક માસ હોય તો ૧૩ ચટ મૂકવા. પિંડ બનાવવા માટેચોખાનો લોટ ઘી, દૂધ, સાકર નાખી પાણી વડેબાંધવો.

આ પછી ચટોની પૂજા નીચેમુજબ કરવી.–જનોઈ જમણી બાજુરાખવી.–જમણા હાથમાં તલ અનેદર્ભ લઈ એ હાથ

ચટની થાળીનેઅડાડી રાખવો.

गतोऽसि दिव्य लोकं त्वं कृतान्त विहिता प्रिये

मनसा वायु भूतेन चटे त्वांमहं निमंत्रये.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत उपतिष्ठताम्.

તલ બધા ચટ પર વધાવી દેવા.

– હવેદરેક વખતેપાણી ચડાવવું.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत पाद्यं

समर्पयामि.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत पादावनेजं एष ते अर्घ्यः.

काश्यप गोत्रे …. प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत पादप्रक्षालनं एष ते अर्घ्यः.

काश्यप गोत्रे ….. प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत आचमनीयं समर्पयामि.

હાથમાં ચોખા, તલ અનેદર્ભ રાખવાં.

ॐ अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता,

ये भूता विघ्न कर्तारस् ते नश्यन्तु शिवाज्ञया.

अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशम्,

सर्वेषाम विरोधेन श्राद्धकर्म करोम्यहम्.

હાથમાંના ચોખા-તલ ચારેદિશામાં વેરી દેવા.

–બધા ચટનેઆસન માટેસુતર આપવું.

काश्यप गोत्रे……प्रेतात्मा मासिक/

सांवत्सरिक श्राद्धेपर्यंत आसनं

समर्पयामि.

आचमनं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं

कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां

समर्पयामि.

પિંડદાન–દર્ભની સેર ઉત્તરમાં મૂળ રહે

તેમ ઉત્તર – દક્ષિણ મૂકવી. તેના ઉપર

ઉત્તરથી શરૂકરી પિંડ મૂકવા. બધું મળી ૧૫ કે૧૬.

१. काश्यप गोत्रे……प्रेतस्य उनमासिक

निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

२. काश्यप गोत्रे……प्रेतस्य मासिक

निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

३. काश्यप गोत्रे ……प्रेतस्य

त्रिपाक्षिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

४.काश्यप गोत्रे …प्रेतस्य तृतीय

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

५.काश्यप गोत्रे……प्रेतस्य चतुर्थ

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

६.काश्यप गोत्रे……प्रेतस्य पंचम्

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

७काश्यप गोत्रे……प्रेतस्य उन

षाण्मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

८.काश्यप गोत्रे……प्रेतस्य षाण्मासिक

निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

९.काश्यप गोत्रे……प्रेतस्य सप्तम्

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१०.काश्यप गोत्रे…प्रेतस्य अष्ठम्

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

११.काश्यप गोत्रे……प्रेतस्य नवम्

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१२.काश्यप गोत्रे……प्रेतस्य दशम्

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१३.काश्यप गोत्रे…प्रेतस्य एकादशं

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१४.काश्यप गोत्रे……प्रेतस्य द्वादशं

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१५.काश्यप गोत्रे..प्रेतस्य उनाब्दिक

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

१६.काश्यप गोत्रे…प्रेतस्य अधिकं

मासिक निमित्तं एषः पिंडः मददत्तः

तवोपतिष्ठताम्.

–હાથ ધોઈ પિંડનેપાણી ચડાવવું.

उनमासिकादि उनाब्दि(अधिकं) मासिक

पर्यंत लभ्यः पिन्डे जलं आसनं चंदनं

तिलं अक्षतान् पुष्पं तुलसीदलं धुपं दीपं

नैवेद्यं मुखवासं दक्षिणां

काश्यप गोत्राय …….. प्रेताय तदं तव

उपतिष्ठताम्.

હાથમાં પાણી અનેદર્ભ લેવાં.

काश्यप गोत्रे ……. प्रेते उनमासिकादि

उनाब्दिक (अधिकं) मासिक श्राद्धेयत्

ततन्नपानादिकं तदं तवोपतिष्ठताम्.

–પિંડ ઉપર પાણી ચડાવી દેવું. –એક તાંબાના વાસણમાં દૂધ, પાણી અને

સર્વૌષધિ (તલ, જવ, ચંદન) લઈ નીચેના મંત્રો બોલી ચડાવવું. ચંદનયુક્ત ફૂલ હાથમાં લેવું.

अनादि निधिनो देव शंखचक्रगदाधरः,

अक्षय्य पुंडरीकाक्ष प्रेत मम मोक्षपदो भव.

अतसी पुष्पसंकाश पीतवास समच्युतम्,

येन नश्यंति गोविंद न तेषां विद्यते भय.

कृष्ण कृष्ण कृपालो त्वमगतीनां गतिर्भवो,

संसारार्णवमग्रानां प्रसीद पुरुषोत्तम.

नारायण सूरश्रेष्ठ लक्ष्मीकांत वरप्रद,

अनेन तर्पणे नाथ प्रेत मोक्षपदो भव.

हिरण्यगर्भ पुरुष व्यक्त अव्यक्त स्वरूपपणे,

अस्यातस्यमो प्रेक्षौर्थ सुप्रीतो भव सर्वदा.

पंचदश(षोडश) मासिक श्राद्धे कृतैः

काश्यप गोत्रस्य ……. प्रेतस्य प्रेतत्व

निवृत्तिः असद्गति विनाशः सद्गति प्राप्तिः.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events