બ્રુહસ્‍પતિના ગ્રહને વૈદિક જયોતિષ- શાસ્‍ત્રમાં ગુરુ અને દેવગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્‍કૃત ભાષનાં આ શબ્‍દોનો અર્થ શિક્ષક, પ્રકાશનાં દેવ અને દેવતાઓનાં શિક્ષક એમ થાય છે. ગુરુનો ગ્રહ સર્વોચ્‍ય કક્ષાનો પવિત્ર, શુભ અને ગ્રહોમાં શ્રેષ્‍ઠ લાભદાયી ગ્રહ છે. જેમ શુક્રનો ગ્રહ બ્રાહ્મણ જ્ઞાનીનો છે અને ભૃગુ વંશનાં સંતાનો અનુસરે છે તેમ જ ગુરૂનો ગ્રહ પણ બ્રાહ્મણ જ્ઞાતીનો છે અને બ્રાહ્મણ સંતાનો અંગીરસ વંશને અનુસરે છે ગુરૂનાં અનેક વિશેષણો છે, “સત્તાનો ગ્રહ”, “મનને કળી સેનાર” “પવિત્ર વાણીનાં દેવ” વગેરે.ગુરૂનો ગ્રહ ભાગ્‍ય સંપત્તિ, પ્રતિષ્‍ઠા, નસીબ, ભકિત વિશ્વાસ, આધ્‍યાત્મિકતા, દાન, નિતિવાન, ધ્‍યાન, મંત્ર, બાળક (બાળપણ), ન્‍યાય પ્રિય, મંત્રીપદ, વકીલાતનાં ગુણો, ન્‍યાયધીશનાં ગુણો અને ધર્મ તથા સરકારી નેતાઓ જેવાં લક્ષણોનો કારક છે.

Posted on Feb - 3 - 2012

jitendra.ravia
jitendra.ravia | Blog | @twitter | @facebook

Jitendra Ravia  has written 56 awesome articles for brahmsamaj.org

 

Get Articles in your Inbox:

Categories: Members-Article

Leave a Reply

You must be logged in to post a comment.

રોગથી મુક્તિ જ્યોતિષ દ્વારા

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં [...]

भगवान शिव और राष्ट्रीय एकता Lo

शिव हमारी राष्ट्रीय एकता के प्रतीक हैं। स्वयं वह उत्तर [...]

કેશાંત કે ગોદાન સંસ્‍કાર

શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન [...]

ગ્રહોની અવસ્થા

જ્યોતિષશાસ્ત્ર એક અત્‍યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન [...]

શિવ ચાલીસા

॥ ॐ नमः शिवाय ॥ ॥ ॐ नमः शिवाय ॥ [...]

He has poured his insight and experiences of Gayat

Brahmin Social Network

Events

Fully Functional Website

Date: Dec 25 2011

Brahmin Website

Date: Dec 28 2011

Sponsors

  • SEO-SEM-SMM
  • jeevanshailee
  • Cheap Web Hosting
  • Modern B2B Portal