બાર જ્યોતિર્લિંગના સ્થાનો

બાર જ્યોતિર્લિંગના સ્થાનો બાર જ્યોતિર્લિંગના સ્થાનો

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।  उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।   सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।  हिमालये तु केदारं घुश्मेशं च शिवालये
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।  सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,

તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.

બાર જ્યોતિર્લિંગના સ્થાનો –
૧. સોમનાથ – સૌરાષ્ટ્ર, ગુજરાત
૨. મલ્લિકાર્જુન – શ્રીશૈલ, આંધ્રપ્રદેશ
૩. મહાકાલ – ઉજ્જૈન, મધ્યપ્રદેશ
૪. મમલેશ્વર – ઓંકારેશ્વર, મધ્યપ્રદેશ
૫. વૈદ્યનાથ – પરલી, મહારાષ્ટ્ર
૬. ભીમાશંકર – ડાકિની(પુણ્યાજવળ), મહારાષ્ટ્ર
૭. રામેશ્વર – સેતુબંધ, તામિલનાડુ
૮. નાગેશ્વર – દારુકાવન (ઔંઢ્યા નાગનાથ), મહારાષ્ટ્ર
 ૯. વિશ્વેશ્વર – વારાણસી, ઉત્તર પ્રદેશ
૧૦. ત્ર્યંબકેશ્વર – નાશિક જવળ, મહારાષ્ટ્ર
૧૧. કેદારેશ્વર – હિમાલય, ઉત્તરાંચલ
૧૨. ઘૃષ્ણેશ્વર – વેરૂળ, મહારાષ્ટ્ર

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events